અમદાવાદ: ખોખરામાં લગ્ન માટે જ્યોતિષ પાસે જતા પ્રેમીએ ₹6 લાખ ગુમાવ્યા, આરોપીની ધરપકડ.
Published on: 03rd August, 2025
ખાડિયામાં યુવકને પ્રેમિકા સાથે લગ્ન માટે જ્યોતિષે તાંત્રિક વિધિના નામે ₹6.07 લાખ પડાવ્યા. ફરિયાદ નોંધાવતા પોલીસે બાપુનગરમાંથી આરોપીની ધરપકડ કરી. તપાસમાં જ્યોતિષના નામે ઓનલાઈન ગેંગ સક્રિય હોવાનો ખુલાસો થયો છે. આરોપી Instagram પર વિવિધ આઈડી બનાવી વશીકરણ, પ્રેમ સંબંધ, વિદેશ વિઝા અને લગ્નના વિઘ્નો દૂર કરવાનું કહી છેતરતો હતો. તેના બેન્ક એકાઉન્ટમાં ₹50 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન થયું છે.

Published on: August 03, 2025