નલિયા નજીક ગુટકેશ્વર મહાદેવ મંદિરે ભોળાનાથની ભક્તિ માટે ભાવિકોનો પ્રવાહ.
Published on: 29th July, 2025
શ્રાવણ માસમાં નલિયા પાસે ગુટકેશ્વર મહાદેવ મંદિરે ભોળાનાથની ભક્તિ માટે ભક્તોનો ધસારો વધ્યો છે. સોમવારે પૂજા, ધૂપ, દીવો અને મહાદેવના જયકારથી વાતાવરણ ધર્મમય બન્યું છે. નલિયા આસપાસના ગામજનો યાત્રા કરીને દર્શન કરવા આવે છે અને જળાભિષેક તેમજ દુધાભિષેક કરે છે.

Published on: July 29, 2025