કુમકુમ મંદિરમાં જીવનપ્રાણ બાપાશ્રીની 181મી પ્રાગટ્ય જયંતી ઉજવાઈ, 1200 પાનાના અબજીબાપાચરિત્રામૃત સુખસાગર ગ્રંથની પારાયણ યોજાઈ.
કુમકુમ મંદિરમાં જીવનપ્રાણ બાપાશ્રીની 181મી પ્રાગટ્ય જયંતી ઉજવાઈ, 1200 પાનાના અબજીબાપાચરિત્રામૃત સુખસાગર ગ્રંથની પારાયણ યોજાઈ.
Published on: 05th November, 2025

મણિનગરના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની 181મી પ્રાગટ્ય જયંતી ઉજવાઈ. 12 કલાકની ધૂન, સત્સંગ સભા અને સંતવાણી જેવા કાર્યક્રમો થયા. દેશ-વિદેશના ભક્તો માટે YouTube ચેનલ પર લાઈવ પ્રસારણ થયું. સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ બાપાશ્રીના સિદ્ધાંતો અને શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ રચેલ 'અબજીબાપાશ્રી ચરિત્રામૃત સુખસાગર' ગ્રંથ વિશે વાત કરી.