PM મોદી જેના ભાષણ પર ગુસ્સે થયા અને પછી માફ કર્યા તે યુવા સાંસદ કોણ છે?
Published on: 30th July, 2025
Congress MP પ્રણીતિ શિંદે ના 'ઓપરેશન સિંદૂર' પરના ભાષણથી PM મોદી ગુસ્સે થયા, પરંતુ યુવા સાંસદ હોવાથી માફ કર્યા. મોદીએ કોંગ્રેસ હાઈકમાન્ડ પર નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસના વડામાં હિંમત નથી, તેથી સાંસદો પાસે આવી વાતો કરાવે છે. પ્રણીતિ શિંદેનું આ નિવેદન વિવાદાસ્પદ હતું.

Published on: July 30, 2025