ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: NDAના CP રાધાકૃષ્ણને ઉમેદવારી નોંધાવી; મોદી, શાહ હાજર; ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે.
Published on: 20th August, 2025
NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર CP રાધાકૃષ્ણને ઉમેદવારી નોંધાવી. PM મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. તેમનો મુકાબલો વિપક્ષના બી સુદર્શન રેડ્ડી સામે થશે. રેડ્ડી 21 ઓગસ્ટે ઉમેદવારી નોંધાવશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જગદીપ ધનખડના રાજીનામાને કારણે થઈ રહી છે I.N.D.I.A એ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ બી સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે NDA ઉમેદવારની જીત નિશ્ચિત છે.

Published on: August 20, 2025