Rain Alert: હળવા દબાણથી ડિપ્રેશન, ઉત્તર ગુજરાતના ધનસુરામાં એક કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો.
Published on: 05th September, 2025
ઉત્તર અને દક્ષિણ ગુજરાત પર હળવા દબાણની અસર શરૂ, અરવલ્લીના ધનસુરામાં 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદથી જળબંબાકાર. હવામાન વિભાગની આગાહી મુજબ, 7 સપ્ટેમ્બર સુધીમાં હળવું દબાણ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં ફેરવાશે, જેથી ભારે વરસાદની શક્યતા. ધનસુરાના જવાહર બજારમાં પાણી ભરાયા અને મોડાસા-નડિયાદ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા. Next two days heavy rain forecast.

Published on: September 05, 2025