દાહોદમાં 2700 શિક્ષકોની ઘટ વચ્ચે 100 Libraries બનશે, શિક્ષણ સુધારવાનો પ્રયાસ!
Published on: 05th September, 2025
Dahod News: 2700 શિક્ષકોની ઘટવાળા દાહોદમાં શિક્ષણ મજબૂત કરવા જિલ્લા પંચાયત દ્વારા કાર્યવાહી થઈ છે. દરેક ગામડે આધુનિક Library બનાવવા જમીન માંગવામાં આવી છે. આદિવાસી વસ્તીવાળા દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં Library સ્થાપિત કરવા 200 ચોરસ ફૂટ જમીનની માહિતી મોકલવા જણાવ્યું છે. કુલ 100 Libraries બનશે.

Published on: September 05, 2025