ટેરિફ અને GST સુધારાને કોઈ લેવા દેવા નથી, નાણામંત્રી સીતારમણની સ્પષ્ટતા.
ટેરિફ અને GST સુધારાને કોઈ લેવા દેવા નથી, નાણામંત્રી સીતારમણની સ્પષ્ટતા.
Published on: 04th September, 2025

નાણામંત્રી Nirmala Sitharamanએ 56મી GST કાઉન્સિલની બેઠક બાદ જણાવ્યું કે GST સુધારાઓને ટેરિફ વિવાદ સાથે સંબંધ નથી. ટેરિફમાં બદલાવ એ GST સુધારાને અસર કરતો મુદ્દો નથી, જેના પર છેલ્લાં દોઢ વર્ષથી કામ ચાલી રહ્યું છે. મંત્રીઓનું જૂથ વીમા વગેરેના દરો પર પણ કામ કરી રહ્યું છે.