બિહાર ચૂંટણી પહેલાં પ્રશાંત કિશોરને ફટકો: મુંગેરના ઉમેદવાર સંજય સિંહ ભાજપમાં જોડાયા.
બિહાર ચૂંટણી પહેલાં પ્રશાંત કિશોરને ફટકો: મુંગેરના ઉમેદવાર સંજય સિંહ ભાજપમાં જોડાયા.
Published on: 05th November, 2025

Bihar Election 2025 પહેલાં પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીને ઝટકો: મુંગેરના ઉમેદવાર સંજય સિંહ ભાજપમાં જોડાયા. તેમણે ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી. જન સુરાજે સંજય સિંહને ઉમેદવાર જાહેર કર્યા હતા, પણ પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલાં જ તેઓ ભાજપમાં જોડાતાં જન સુરાજની રાજકીય રણનીતિ નિષ્ફળ ગઈ. આ સમાચારથી રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.