ભાજપ નેતાઓનો 'ખુરશી મોહ': સહકારી બેંકોમાં RBIના નિયમનો અમલ નહીં!
ભાજપ નેતાઓનો 'ખુરશી મોહ': સહકારી બેંકોમાં RBIના નિયમનો અમલ નહીં!
Published on: 14th August, 2025

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિયમ મુજબ સહકારી બેંકોમાં 8 વર્ષથી વધુ સમય સુધી ડાયરેક્ટર પદે ન રહી શકાય, પરંતુ ભાજપના નેતાઓ 'ખુરશી મોહ'ને કારણે આ નિયમનું પાલન કરતા નથી. આના લીધે ઘણા વર્ષોથી તેઓ ડિરેક્ટર પદે બિરાજમાન છે.