રાહુલ ગાંધીનો SIR અને મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપો અંગે મોટો ખુલાસો
રાહુલ ગાંધીનો SIR અને મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપો અંગે મોટો ખુલાસો
Published on: 05th November, 2025

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે બપોરે ૧૨ વાગ્યે દિલ્હી સ્થિત કોંગ્રેસના મુખ્યાલયમાં પત્રકાર પરિષદ યોજી. જેમાં રાહુલ ગાંધીએ એક બ્રાઝિલિયન છોકરીનો ફોટો પણ બતાવ્યો. કહ્યું કે તે હરિયાણાની મતદાર યાદીમાં છે. તેણી ક્યારેક સ્વીટી, ક્યારેક સીમા, તો ક્યારેક સરસ્વતી નામથી મતદાન કરતી હતી. રાહુલ ગાંધીએ GenZ & Youth ને અપીલ કરી છે કે, તેઓ સત્ય- અહિંસા સાથે લોકતંત્રના પાવર ને પુન: સ્થાપિત કરે.