જયા બચ્ચન સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા.
Published on: 30th July, 2025
Parliament Monsoon Sessionમાં જયા બચ્ચને 'ઓપરેશન સિંદૂર' મામલે ભાષણ આપતા વિવાદ ઉભો કર્યો. જયા બચ્ચને Pahalgam Terror Attackમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. "સિંદૂર ઉજાડી દેવાયું, પછી આ નામ કેમ રાખ્યું?" એવો સવાલ કર્યો.
જયા બચ્ચન સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા.

Parliament Monsoon Sessionમાં જયા બચ્ચને 'ઓપરેશન સિંદૂર' મામલે ભાષણ આપતા વિવાદ ઉભો કર્યો. જયા બચ્ચને Pahalgam Terror Attackમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. "સિંદૂર ઉજાડી દેવાયું, પછી આ નામ કેમ રાખ્યું?" એવો સવાલ કર્યો.
Published on: July 30, 2025