આજે NDA સંસદીય દળની બેઠક: સાંસદોની હાજરી, PMનું સંબોધન અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું સન્માન થવાની શક્યતા.
આજે NDA સંસદીય દળની બેઠક: સાંસદોની હાજરી, PMનું સંબોધન અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું સન્માન થવાની શક્યતા.
Published on: 19th August, 2025

આજે દિલ્હીમાં NDA સંસદીય દળની બેઠક મળશે, જેમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો હાજર રહેશે. PM નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનું સન્માન થઈ શકે છે. 17 ઓગસ્ટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બાદ NDA એ રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું હતું, જે 20 ઓગસ્ટે ઉમેદવારી નોંધાવશે. આ બેઠક સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી ચાલી રહ્યું છે ત્યારે થઈ રહી છે.