દેશના ટોલ પ્લાઝા પર દરરોજ ₹168 કરોડની કમાણી, સરકારની લોકસભામાં માહિતી.
દેશના ટોલ પ્લાઝા પર દરરોજ ₹168 કરોડની કમાણી, સરકારની લોકસભામાં માહિતી.
Published on: 31st July, 2025

દેશના ટોલ પ્લાઝા પર દૈનિક ₹168 કરોડની કમાણી થાય છે. નીતિન ગડકરીએ સંસદમાં માહિતી આપી હતી કે ટોલની આવક વધી છે. ટોલ વસૂલાત માત્ર ખર્ચ માટે નહિ, નિયમો મુજબ ઉપયોગ ફી છે. ટોલનો સમયગાળો અને દર સરકારી કે private project મુજબ નક્કી હોય છે.