વસઈ વિરારમાં અનધિકૃત ઈમારતો ઊભી કરવા આરોપીઓએ સત્તાનો દુરુપયોગ કરીને મોટી છેતરપિંડી કરી.
વસઈ વિરારમાં અનધિકૃત ઈમારતો ઊભી કરવા આરોપીઓએ સત્તાનો દુરુપયોગ કરીને મોટી છેતરપિંડી કરી.
Published on: 21st August, 2025

વસઈ વિરારમાં અનધિકૃત ઈમારતો બનાવવા ભૂતપૂર્વ કમિશનર અનિલ પવાર અને અન્ય ત્રણ જણે સત્તાનો દુરુપયોગ કર્યો. ED અનુસાર, તેમણે હવાલા અને આંગડિયા ચેનલોનો ઉપયોગ કર્યો અને મની લોન્ડરિંગ આચર્યું. આરોપીઓએ 41 અનધિકૃત ઈમારતો ઊભી કરી અને દસ્તાવેજોમાં ચેડાં કરીને સામાન્ય નાગરિકોને ફ્લેટો વેચ્યા. ED એ કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓ તપાસ અ’રોધવા, ડિજિટલ અને દસ્તાવેજી પુરાવાઓ સાથે ચેડાં કરવાની અને મુખ્ય સાક્ષીદારોને પ્રભાવિત કરવાનાં માધ્યમો અને હેતુ ધરાવે છે.