હિંમતનગર: હિંમતનગરમાં જિલ્લા ભાજપ યુવા મોરચાની પરિચય બેઠકનું આયોજન.
હિંમતનગર: હિંમતનગરમાં જિલ્લા ભાજપ યુવા મોરચાની પરિચય બેઠકનું આયોજન.
Published on: 20th March, 2026

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સાબરકાંઠા જિલ્લા દ્વારા નવીન હોદ્દેદારોની પ્રથમ પરિચય બેઠક ગુરૂવારે યોજાઈ. જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલની હાજરીમાં સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલાએ યુવા મોરચાને "મેરા બૂથ સબસે મજબૂત" મંત્ર સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કામ કરવા અનુરોધ કર્યો. યુવા મોરચાની ભૂમિકા અને ચૂંટણીમાં કામ કરવા વિશે સમજ અપાઈ. જેમાં ઘણા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.