દિલ્હીની વાત: બિહારમાં BJP દ્વારા કરાયેલ સર્વેનો રીપોર્ટ ઉપલબ્ધ થયો છે.
Published on: 04th September, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બિહાર BJP કોર કમિટીના સભ્યો દિલ્હીમાં મળ્યા. અમિત શાહ બિહારમાં BJPની રણનીતિ તૈયાર કરશે. મીટીંગમાં વિધાનસભા બેઠકોની શેરીંગ બાબતે ચર્ચા થઈ. BJPએ બિહારમાં વિવિધ સ્તરે સર્વે કરાવ્યા છે. રાજ્યમાં પક્ષ માટે મજબૂત અને નબળા ક્ષેત્રો વિશે સર્વેમાં જણાવાયું છે, હવે સાથી પક્ષો સાથે બેસીને સમજાવવાની તૈયારી BJP કરી રહી છે.

Published on: September 04, 2025