દિલ્હી CM રેખા ગુપ્તા પર હુમલો: આરોપી 5 દિવસના પોલીસ રિમાન્ડ પર, ગૃહ મંત્રાલય Z-કેટેગરી સુરક્ષાની સમીક્ષા કરશે.
Published on: 21st August, 2025
દિલ્હીના CM રેખા ગુપ્તા પર લોક દરબારમાં હુમલો થયો, હુમલાખોર રાજેશ ખીમજીભાઈ 5 દિવસના રિમાન્ડ પર છે. તેની સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધાયો છે અને ગુજરાતમાં પણ કેસ છે. રેખા ગુપ્તાને હાથ, ખભા અને માથામાં ઈજા થઈ છે, તેઓને Z-કેટેગરીની સુરક્ષા છે, જેની ગૃહ મંત્રાલય સમીક્ષા કરશે. BJP એ આરોપીનો AAP ધારાસભ્ય સાથેનો ફોટો શેર કર્યો. AAP એ આ ફોટોને એડિટેડ ગણાવ્યો.

Published on: August 21, 2025