સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં BJPની 'No Repeat' થીયરી.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં BJPની 'No Repeat' થીયરી.
Published on: 29th March, 2026

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં BJPની 'No Repeat' થિયરી મુજબ, સતત 3 ટર્મથી ચૂંટણી જીતનાર કે લડનારને આરામ આપવામાં આવશે. ઉમેદવારોની પસંદગી માટે માર્ગદર્શિકા બનશે, જેનાથી ઘણા દિગ્ગજોને ઘરે બેસવાનો વારો આવી શકે છે. પક્ષમાં 9 વર્ષથી સક્રિય સભ્યને ટિકિટની તક મળશે. 3 દાયકાથી સત્તા ભોગવતા ભાજપ માટે આ ચૂંટણીઓ અગત્યની છે.