ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો 'CPR' દાવ: વિપક્ષને ડબલ ટેન્શન, DMK પર નજર.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો 'CPR' દાવ: વિપક્ષને ડબલ ટેન્શન, DMK પર નજર.
Published on: 18th August, 2025

Vice President Election માટે ભાજપ (BJP) એ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણનને NDA ઉમેદવાર જાહેર કર્યા. તેઓ તમિલનાડુના OBC સમુદાયના છે અને RSSની પૃષ્ઠભૂમિ ધરાવે છે. આથી વિપક્ષને ડબલ ટેન્શન છે અને બધાની નજર DMK અને તેના સાથી પક્ષો પર છે, કારણ કે NDA એ CPRને મેદાનમાં ઉતારીને, NDA એ I.N.D.I.A. ગઠબંધન ખાસ કરીને DMK ને ડબલ ટેન્શનમાં નાખી દીધું છે.