અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી: કોણ ટિકિટ મેળવશે, કોણ ગુમાવશે? BJPના 40% કોર્પોરેટરો બદલાવાની શક્યતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી: કોણ ટિકિટ મેળવશે, કોણ ગુમાવશે? BJPના 40% કોર્પોરેટરો બદલાવાની શક્યતા.
Published on: 29th March, 2026

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. AAPએ ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે BJP અને Congressમાં પણ ચર્ચા છે. AMCમાં BJPના કોર્પોરેટરોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. 15 જેટલા સિનિયર કોર્પોરેટરોની ત્રણ ટર્મ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે કેટલાકને નબળી કામગીરીના કારણે ટિકિટ નહીં મળે. રોટેશનના કારણે પણ ઘણા લડી શકશે નહીં. માહિતી મુજબ 160માંથી 40 ટકા જેટલા ઉમેદવારોની ટિકિટ કપાશે. OBC અનામતના નવા રોટેશનના કારણે 20થી વધારે કોર્પોરેટરો સીટ ગુમાવી શકે છે.