ઝોહરાન મમદાનીની શાનદાર જીત, નહેરુને કર્યા યાદ
ઝોહરાન મમદાનીની શાનદાર જીત, નહેરુને કર્યા યાદ
Published on: 05th November, 2025

Zohran Mamdani એ ન્યૂયોર્ક સિટીના મેયરની ચૂંટણીમાં જીત મેળવી. તેમણે વિક્ટરી સ્પીચમાં જવાહરલાલ નહેરુને યાદ કર્યા અને કહ્યું કે તેઓ જૂનાથી નવા તરફ આગળ વધી રહ્યા છે. આ જીત પ્રવાસીઓની છે અને ન્યૂ યોર્ક હવે ઇમિગ્રન્ટ્સ દ્વારા સંચાલિત થશે. આ પરિણામ ડેમોક્રેટિક પાર્ટી માટે મોટી રાજકીય સફળતા છે અને Trump યુગ સામેની લડાઈનું પ્રતીક છે.