માલેગાંવ બ્લાસ્ટ કેસ: સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત બધા આરોપી નિર્દોષ જાહેર.
માલેગાંવ બ્લાસ્ટ કેસ: સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત બધા આરોપી નિર્દોષ જાહેર.
Published on: 31st July, 2025

મુંબઈની સ્પેશિયલ NIA કોર્ટે 17 વર્ષ જૂના Malegaon Blast Caseમાં સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત સહિત 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે UAPA અને શસ્ત્ર અધિનિયમ હેઠળના આરોપોમાંથી મુક્ત કર્યા. ફરિયાદી પક્ષ બોમ્બ બાઈક પર ફિટ થયો હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા, ચેસિસ નંબર ભૂંસાઈ ગયો અને એન્જિન નંબર પણ શંકાસ્પદ જણાતા કોર્ટે આ ચુકાદો આપ્યો.