ઝેપ્ટો ₹11,000 કરોડનો IPO લાવશે, SEBIને પેપર્સ જમા કરાવ્યા, આવતા વર્ષે લિસ્ટિંગની તૈયારી.
ઝેપ્ટો ₹11,000 કરોડનો IPO લાવશે, SEBIને પેપર્સ જમા કરાવ્યા, આવતા વર્ષે લિસ્ટિંગની તૈયારી.
Published on: 28th December, 2025

ક્વિક કોમર્સ કંપની ઝેપ્ટો આવતા વર્ષે ₹11,000 કરોડનો IPO લાવશે. કંપનીએ SEBI પાસે દસ્તાવેજો જમા કરાવ્યા છે. ઝેપ્ટોએ IPO માટે કોન્ફિડેન્શિયલ રૂટ પસંદ કર્યો છે. આ IPO મેઈન બોર્ડ પર હશે. જો બધું બરાબર રહ્યું તો ઝેપ્ટો ઝોમેટો અને સ્વિગી પછી ત્રીજી લિસ્ટેડ કંપની બનશે. DRHP ફાઇલ કરવાનો ફાયદો એ છે કે કંપનીને જરૂરી ફેરફારો કરવાની તક મળે છે. IPO દ્વારા ઝેપ્ટો ₹11,000 કરોડ એકત્ર કરશે.