2025: રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે; 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા.
2025: રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે; 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા.
Published on: 30th December, 2025

2025માં IPO મારફત વિક્રમી નાણાં ઊભા થયા, રાઈટસ ઈશ્યુથી જંગી નાણાં ઊભા થયા. આ વર્ષે રાઈટસ ઈશ્યુની સંખ્યા 28 વર્ષની ટોચે રહી. SEBIના સુધારિત નિયમો પ્રમાણે, મંજૂરી બાદ 23 દિવસમાં ભરણાં પૂરાં કરવાના રહે છે. બજારમાં વોલેટિલિટીને કારણે QIPsનું આકર્ષણ ઘટ્યું. કુલ 42 કંપનીઓએ રાઈટસ ઈશ્યુ મારફત રૂ. 43906 કરોડ ઊભા કર્યા.