નિફ્ટી ફ્યુચરની 25808 પોઈન્ટ અતિ મહત્વની સપાટી, વૈશ્વિક વ્યાજદર, ક્રૂડ ઓઈલના ભાવથી શેરબજાર પર અસર.
નિફ્ટી ફ્યુચરની 25808 પોઈન્ટ અતિ મહત્વની સપાટી, વૈશ્વિક વ્યાજદર, ક્રૂડ ઓઈલના ભાવથી શેરબજાર પર અસર.
Published on: 27th December, 2025

રોકાણકાર મિત્રો, શેરબજારમાં અસ્થિર ચાલ રહી. ક્રિસમસ બાદ હોલી-ડે મૂડ, અમેરિકાએ H1B વીઝા માટેની લોટરી સિસ્ટમ બંધ કરતાં IT શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું. સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ રહ્યું પણ નફો ઘરભેગો કરવાથી માર્કેટબ્રેડથ નેગેટીવ રહી. US પ્રમુખ ટ્રમ્પે ચાઈનાથી ચીપની આયાત પર ટેરિફ વધારવાના સંકેત આપ્યા, સેક્ટર મુવમેન્ટ રહી અને ફંડો IT-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં નવી ખરીદીથી દૂર રહ્યા હતાં.વૈશ્વિક વ્યાજદર અને ક્રૂડ ઓઈલના ભાવ જેવા પરિબળો ભારતીય શેરબજાર પર અસર કરી શકે છે.