ચાંદી શિખર પરથી રૂ. 15,000 ગબડી: રેકોર્ડ બ્રેક તેજીને બ્રેક, સોનામાં પણ રૂ. 3,000નો કડાકો.
ચાંદી શિખર પરથી રૂ. 15,000 ગબડી: રેકોર્ડ બ્રેક તેજીને બ્રેક, સોનામાં પણ રૂ. 3,000નો કડાકો.
Published on: 30th December, 2025

ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજીને બ્રેક વાગતા ભાવમાં તીવ્ર કડાકો બોલાયો. શનિવારે વધીને રૂ. 252000 થયા પછી સોમવારે તૂટી રૂ. 237000 બોલાયા. પ્લેટીનમ અને પેલેડીયમના ભાવ 150 થી 200 ડોલર ગબડયા, અને કોપરમાં પણ કડાકો થયો. સોનામાં પણ રૂ. 3000નો કડાકો થયો.