ચાંદીમાં ₹14000નો ઉછાળો, 254000ને પાર; સોનું પણ ઐતિહાસિક સપાટીએ.
ચાંદીમાં ₹14000નો ઉછાળો, 254000ને પાર; સોનું પણ ઐતિહાસિક સપાટીએ.
Published on: 29th December, 2025

ચાંદીમાં ઐતિહાસિક તેજી, રોકાણકારોને જોરદાર નફો. MCXમાં ચાંદી ₹14387 વધીને ₹254174ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી. સોનાના ભાવમાં પણ મજબૂતી જોવા મળી અને રેકોર્ડ સપાટી બનાવી.