ચાંદીમાં એક જ દિવસમાં 8400નો ઉછાળો, સોનાનો ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ.
ચાંદીમાં એક જ દિવસમાં 8400નો ઉછાળો, સોનાનો ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ.
Published on: 26th December, 2025

વૈશ્વિક સંકેતો અને રોકાણકારોની ખરીદીથી MCX પર સોના અને ચાંદીના ભાવમાં શુક્રવારે મોટો ઉછાળો આવ્યો. ચાંદીમાં તોફાની તેજી અને સોનાએ નવી સપાટી બનાવી, બુલિયન માર્કેટમાં ખુશી. MCX પર ફેબ્રુઆરી 2026 વાયદાના સોનાનો ભાવ ₹1,064 વધીને ₹1,39,161 થયો.