ચાંદીમાં તેજી: એકઝાટકે ₹3700નો ઉછાળો, વાયદાનો ભાવ ₹225000 નજીક.
ચાંદીમાં તેજી: એકઝાટકે ₹3700નો ઉછાળો, વાયદાનો ભાવ ₹225000 નજીક.
Published on: 24th December, 2025

MCXમાં ચાંદીના ભાવમાં તોફાની ઉછાળો, ઐતિહાસિક સપાટી તોડી. સોનામાં પણ તેજીથી રોકાણકારોને બમ્પર કમાણી. માર્ચ 2026ના વાયદાના ભાવમાં ₹3700નો વધારો. ચાંદીમાં તેજીનો દોર યથાવત, રોકાણકારો માટે આશાસ્પદ સંકેત. આ તેજીના કારણે બજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.