ચાંદીની આગઝરતી તેજીથી 2026માં મોબાઇલ ફોન મોંઘા થવાની શક્યતા
ચાંદીની આગઝરતી તેજીથી 2026માં મોબાઇલ ફોન મોંઘા થવાની શક્યતા
Published on: 01st January, 2026

ચાંદીના ભાવ વધતા 2026માં મોબાઇલના ભાવ 10-15% વધવાની ધારણા છે. નબળો રૂપિયો અને Artificial Intelligenceના ખર્ચ વધવાથી ભાવ વધશે. 2025માં AI ફેસિલિટી વધતા મેમરી ચિપ્સની અછતથી કિંમતો વધી છે, જે નવો ફોન લેનારાઓ માટે ચિંતાજનક છે.