વર્ષાંતે IT, ઓટો, કેપિટલ ગુડ્ઝ શેરોમાં મંદી: સેન્સેક્સમાં ઘટાડો.
વર્ષાંતે IT, ઓટો, કેપિટલ ગુડ્ઝ શેરોમાં મંદી: સેન્સેક્સમાં ઘટાડો.
Published on: 27th December, 2025

વર્ષાંતે હોલી-ડે મૂડ અને વૈશ્વિક નિરૂત્સાહને લીધે શેરોમાં મંદી રહી. FPI/FIIની કેશમાં વેચવાલી, IT, ઓટો, કેપિટલ ગુડ્ઝ, ફાર્મામાં વેચવાલી થઈ. મેટલમાં સિલેક્ટિવ ખરીદી થઈ. નિફ્ટી સ્પોટ ગબડ્યો, સ્મોલ અને મિડ કેપ શેરોમાં ધોવાણ જોવા મળ્યું. વૈશ્વિક પરિબળોની અસર રહી.