ચાંદીમાં ચાર દિવસમાં રૂ.10,000ની તેજી: મુંબઈ ખાતે રૂ.1 લાખ 88 હજાર.
ચાંદીમાં ચાર દિવસમાં રૂ.10,000ની તેજી: મુંબઈ ખાતે રૂ.1 લાખ 88 હજાર.
Published on: 12th December, 2025

મુંબઈ ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી અને સોનાના ભાવમાં પણ વધારો થયો. ડોલરના ભાવ ઉછળતાં તેની ઈમ્પેક્ટ ઝવેરી બજાર પર તેજીની આવી. અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોદીઠ વધુ રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૧૮૪૦૦૦ની ટોચે પહોંચ્યા હતા. આ ચાર દિવસમાં SILVER માં રૂ. 10,000 નો વધારો થયો અને મુંબઈમાં ભાવ રૂ. 1 લાખ 88 હજાર થયા.