ચાંદી રૂ. બે લાખને પાર અને સોનું 1,37,000ની નવી ઊંચાઈએ પહોંચ્યું.
ચાંદી રૂ. બે લાખને પાર અને સોનું 1,37,000ની નવી ઊંચાઈએ પહોંચ્યું.
Published on: 13th December, 2025

વૈશ્વિક બજારમાં સોનું 4300 ડોલર અને ચાંદી 64 ડોલરને વટાવી ગયું, જ્યારે મુંબઈમાં ચાંદીનો ભાવ રૂ. 1,95,000નો નવો રેકોર્ડ બનાવ્યો. અમદાવાદ અને મુંબઈ બજારમાં વૈશ્વિક ગતિવિધિઓ અને કિંમતી ધાતુઓના ભાવ વધારાને કારણે સોના-ચાંદીમાં તેજી આવી. MCX માં ચાંદી ઉછળીને રૂ. બે લાખને પાર કરી ગઈ.