સેન્સેક્સ 100 પોઈન્ટ ઉછળ્યો: 85,600 પર ટ્રેડિંગ, નિફ્ટી 26,200ને પાર, મીડિયા-મેટલ શેર્સ વધ્યા, IT ઘટ્યો.
સેન્સેક્સ 100 પોઈન્ટ ઉછળ્યો: 85,600 પર ટ્રેડિંગ, નિફ્ટી 26,200ને પાર, મીડિયા-મેટલ શેર્સ વધ્યા, IT ઘટ્યો.
Published on: 24th December, 2025

24મી ડિસેમ્બરે સેન્સેક્સ 85,650 પર, નિફ્ટી 26,220ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સના 21 અને નિફ્ટીના 34 શેર્સ વધ્યા છે. NSEના મીડિયા, મેટલ, રિયલ્ટી ઇન્ડેક્સ વધ્યા, IT ઘટ્યો. ગુજરાત કિડની IPOનો આજે છેલ્લો દિવસ છે, જેમાં 250.80 કરોડ એકત્ર કરાશે. શેર BSE/NSE પર લિસ્ટ થશે.