સોનાના ભાવમાં ઘટાડો, પણ ચાંદીના ભાવમાં રૂ. 1000 નો ઉછાળો.
સોનાના ભાવમાં ઘટાડો, પણ ચાંદીના ભાવમાં રૂ. 1000 નો ઉછાળો.
Published on: 07th December, 2025

મુંબઈ ઝવેરી બજાર શનિવારના કારણે બંધ રહી, પરંતુ બંધ બજારે સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં વૃદ્ધિ જોવા મળી. વિશ્વ બજારમાં GOLD અને SILVER માં સામસામા રાહ હતા. વિશ્વ બજારમાં GOLD ના ભાવ 4235 થી 4236 DOLLAR થયા પછી ઘટીને 4197 થી 4198 DOLLAR રહ્યા. DOLLAR INDEX વધતા વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી દેખાઈ.