શેરોમાં તેજી સાથે વર્ષ 2025ની વિદાય: સેન્સેક્સ 85220 અને નિફ્ટી 26130 પર બંધ.
શેરોમાં તેજી સાથે વર્ષ 2025ની વિદાય: સેન્સેક્સ 85220 અને નિફ્ટી 26130 પર બંધ.
Published on: 01st January, 2026

વર્ષ 2025ની વિદાય આશાસ્પદ તેજી સાથે થઈ. લોકલ ફંડોની મેટલ, કન્ઝયુમર, ઓટો, ઓઈલ, કેપિટલ ગુડઝ શેરોમાં ધૂમ ખરીદી થઈ. સેન્સેક્સ 545 પોઈન્ટ ઉછળીને 85220 પર પહોંચ્યો, નિફ્ટી 191 પોઈન્ટની છલાંગે 26130 થયો. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ખરીદી થઈ. રોકાણકારોની સંપતિમાં રૂ.4.07 લાખ કરોડનો વધારો થયો અને DIIની કેશમાં રૂ.6760 કરોડની ચોખ્ખી ખરીદી થઈ.