શેરબજારમાં કેશ ટર્નઓવર ત્રણ વર્ષના તળિયે: BSE અને NSE માં નીચી સપાટી.
શેરબજારમાં કેશ ટર્નઓવર ત્રણ વર્ષના તળિયે: BSE અને NSE માં નીચી સપાટી.
Published on: 26th December, 2025

વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજારમાં વોલેટિલિટી અને નબળી માર્કેટ બ્રેડથની રોકાણકારોના સહભાગ પર અસર થઈ. 2025 માં BSE તથા NSE માં કેશ સેગમેન્ટમાં દૈનિક સરેરાશ ટર્નઓવર રૂપિયા 1.08 લાખ કરોડ સાથે ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યું છે. 2024 માં રૃપિયા 1.28 લાખ કરોડની સરખામણીએ ટર્નઓવરમાં 15 ટકાનો ઘટાડો થયો.