અજબ-ગજબ: Divorce Camp, બિલાડીઓ માટે Metro Station, છોડમાંથી પ્રકાશ અને Supermarket/Theater.
અજબ-ગજબ: Divorce Camp, બિલાડીઓ માટે Metro Station, છોડમાંથી પ્રકાશ અને Supermarket/Theater.
Published on: 02nd September, 2025

એક વ્યક્તિએ બિલાડીઓ માટે Metro Station બનાવ્યું, જેમાં વાસ્તવિક સ્ટેશન જેવી સુવિધાઓ છે; બિલાડીઓ ટ્રેનમાં મુસાફરી પણ કરે છે. Supermarket અને Theater પણ છે. વૈજ્ઞાનિકોએ સ્ટ્રીટ લાઇટની જેમ પ્રકાશ આપે એવો છોડ બનાવ્યો. આજના રસપ્રદ સમાચાર, કાલે ફરી મળીશું.