વડોદરા: વિશ્વામિત્રી નદી 17.68 ફૂટે, ભયજનક લેવલ 26 ફૂટ. Vadodara Vishwamitri River update.
વડોદરા: વિશ્વામિત્રી નદી 17.68 ફૂટે, ભયજનક લેવલ 26 ફૂટ. Vadodara Vishwamitri River update.
Published on: 06th September, 2025

વડોદરાના આજવા સરોવરના 62 દરવાજામાંથી 6,500 ક્યુસેક પાણી Vishwamitri નદીમાં છોડાતા સપાટી વધી. આજે સવારે જળ સપાટી 17.68 ફૂટે પહોંચી. ગઇકાલે સવારે લેવલ 11.51 ફૂટ હતું, એટલે 24 કલાકમાં છ ફૂટનો વધારો થયો છે. નદીનું ભયજનક લેવલ 26 ફૂટ છે.