મહીસાગર અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટના: 40 કલાકે 4 મૃતદેહ મળ્યાં, એક ગુમ અંગે લેટેસ્ટ અપડેટ.
મહીસાગર અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટના: 40 કલાકે 4 મૃતદેહ મળ્યાં, એક ગુમ અંગે લેટેસ્ટ અપડેટ.
Published on: 06th September, 2025

Mahisagarના કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાતા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાઈ. પ્લાન્ટના કૂવામાં કામ કરતા પાંચ કર્મચારીઓ ગુમ થયા, જેમાંથી 4 ના મૃતદેહ મળ્યા છે, જ્યારે એકની શોધખોળ ચાલુ છે. રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે Ajanta Hydro Power Plantની મુલાકાત લીધી.