Ganesh Visarjan 2025: મુંબઈમાં ગણપતિ બાપ્પાની ગૂંજ, અનંત ચતુર્દશીએ લાલ બાગચા રાજાની આરતી નિહાળો.
Published on: 06th September, 2025
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધૂમ બાદ, મુંબઈમાં Ganesh Visarjan ની તૈયારી છે. ભક્તો લાલબાગચા રાજાને વિદાય આપી રહ્યા છે, જ્યાં અનંત ચતુર્દશી પર ભક્તોની ભીડ છે. Lal Bagh Cha Raja ની વિદાયની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે, જ્યાં ખાસ આરતી અને પૂજા થશે. સવારે ગિરગાંવ ચોપાટી પર વિસર્જન થશે. આ શોભાયાત્રા મુંબઈની સાંસ્કૃતિક અને ધાર્મિક એકતાનું પ્રતીક છે.

Published on: September 06, 2025