કેનેડામાં ફેમિલી મેમ્બર સાથે રહેવાથી વિઝાની શક્યતા ઓછી, English ટેસ્ટ-ફંડના નિયમોમાં બદલાવ, વિઝા મેળવવા ટિપ્સ જાણો.
કેનેડામાં ફેમિલી મેમ્બર સાથે રહેવાથી વિઝાની શક્યતા ઓછી, English ટેસ્ટ-ફંડના નિયમોમાં બદલાવ, વિઝા મેળવવા ટિપ્સ જાણો.
Published on: 06th September, 2025

કેનેડામાં સ્ટુડન્ટ વિઝા નિયમોમાં ફેરફાર થતા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ થાય છે. Immigration Expert પાર્થેશ ઠક્કરના જણાવ્યા અનુસાર, બે વર્ષના Diploma કોર્ષ અને ફેમિલી મેમ્બર સાથે રહેવાથી વિઝા મળવાની શક્યતા ઓછી છે. Canada સરકાર Dual Intent એપ્લિકેશનને ધ્યાનમાં લે છે. સરકારી યુનિવર્સિટીમાં Bachelor અને Master ડિગ્રી માટે એપ્લાય કરવાથી વિઝાના ચાન્સ વધી જશે. Canadaમાં Temporary Residentની સંખ્યા ઘટાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.