ભારત: 60 વર્ષની સેવા બાદ MiG-21ને વિદાય, 26 સપ્ટેમ્બરે છેલ્લી ઉડાન.
Published on: 06th September, 2025
ભારતીય વાયુસેનાનું જૂનું ફાઇટર એરક્રાફ્ટ MiG-21 બાઇસન 26 સપ્ટેમ્બરે ચંદીગઢથી છેલ્લી ઉડાન ભરશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાજર રહેશે. MiG-21ને 1960ની શૈલીમાં ઉડાડવામાં આવશે, તેજસ એસ્કોર્ટ કરશે. હાલમાં વાયુસેના પાસે 31 સ્ક્વોડ્રન છે, MiG-21ના જવાથી 29 થશે. આ સ્ક્વોડ્રનની પરંપરા હવે તેજસ સાથે જોડાશે. LCA તેજસ માર્ક-1Aનો સમાવેશ કરવામાં આવશે.

Published on: September 06, 2025