અજિત પવાર સામે પડવું IPS અંજનાને ભારે પડ્યું, તેમના સર્ટિફિકેટની તપાસની માગણી કરવામાં આવી.
અજિત પવાર સામે પડવું IPS અંજનાને ભારે પડ્યું, તેમના સર્ટિફિકેટની તપાસની માગણી કરવામાં આવી.
Published on: 06th September, 2025

Deputy CM Ajit Pawar સાથે જોડાયેલા વાઈરલ વિડીયો વિવાદ બાદ NCP નેતા અમોલ મિટકરીએ IPS અધિકારી અંજના કૃષ્ણાના UPSC સર્ટિફિકેટની તપાસની માગ કરી છે. તેમણે અંજના કૃષ્ણા દ્વારા રજૂ કરાયેલા શૈક્ષણિક અને જાતિ પ્રમાણપત્રોની પ્રામાણિકતા પર શંકા વ્યક્ત કરી 5 સપ્ટેમ્બર 2025ના રોજ UPSCને પત્ર લખ્યો છે.