India US Tariff: અમેરિકા સાથેની વાતચીત અને ટ્રમ્પના બદલાતા તેવર પર વિદેશમંત્રીનું નિવેદન.
India US Tariff: અમેરિકા સાથેની વાતચીત અને ટ્રમ્પના બદલાતા તેવર પર વિદેશમંત્રીનું નિવેદન.
Published on: 06th September, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીની પ્રશંસા કરી અને PM મોદીએ ટ્રમ્પના નિવેદનોને સરાહના કરી, જેના પર વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકરે ભારત-અમેરિકા સંબંધોની વાત કરી. PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સારો વ્યક્તિગત સંબંધ છે અને ભારત-અમેરિકા વચ્ચે વાતચીત ચાલુ છે. ટ્રમ્પ દ્વારા ભારતના 50% tariff લાદવામાં આવ્યા બાદ સંબંધોમાં ખટાશ આવી છે, જેના કારણે ટ્રમ્પ ટીકાઓથી ઘેરાયા છે.