અમેરિકામાં Jeffrey Epsteinનું ભૂત ધૂણી રહ્યું છે; ધનિક અને ઐયાશ અબજોપતિ businessmanની કુંડળી.
અમેરિકામાં Jeffrey Epsteinનું ભૂત ધૂણી રહ્યું છે; ધનિક અને ઐયાશ અબજોપતિ businessmanની કુંડળી.
Published on: 27th July, 2025

Jeffrey Epstein case: અમેરિકામાં જેફરી એપસ્ટેઈનનું નામ ફરી ચર્ચામાં છે. યુવતીઓના શોષણમાં તેના ગ્રાહકોની યાદીમાં Donald Trumpનું નામ હોવાની આશંકા છે, જેને ટ્રમ્પે ફેક ન્યૂઝ ગણાવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર પર જાતીય ગુનાની વિગતો જાહેર કરવાનું દબાણ છે. Epsteinએ સગીરાઓના શોષણ જેવા ગંભીર ગુના આચર્યા હતા.