2025 ના ભારતના સૌથી ધનિક Tech અબજોપતિ કોણ છે?
2025 ના ભારતના સૌથી ધનિક Tech અબજોપતિ કોણ છે?
Published on: 15th October, 2025

Forbes India બિલિયોનેર્સ લિસ્ટ 2025 મુજબ, HCL ના સહ-સ્થાપક શિવ નાદર 33.2 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક ટેક અબજોપતિ છે. Wiproના સ્થાપક ચેરમેન અઝીમ પ્રેમજી 10.8 બિલિયન ડોલર સાથે બીજા ક્રમે છે, ત્યારબાદ Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુ (6 બિલિયન ડોલર), infosysના સહ-સ્થાપકો નારાયણ મૂર્તિ (4.6 બિલિયન ડોલર) અને સેનાપથી ગોપાલકૃષ્ણન (3.7 બિલિયન ડોલર) છે.