બિહાર: તેજસ્વી યાદવને 2 Voter ID રાખવા બદલ Election Commission દ્વારા નોટિસ.
બિહાર: તેજસ્વી યાદવને 2 Voter ID રાખવા બદલ Election Commission દ્વારા નોટિસ.
Published on: 03rd August, 2025

બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને બે અલગ Voter ID રાખવા બદલ Election Commissionએ નોટિસ મોકલી છે. Election Commissionએ સ્પષ્ટીકરણ માંગ્યું છે અને લેખિતમાં જવાબ આપવા કહ્યું છે. તેજસ્વી યાદવના નામ પર બે EPIC નંબર હોવાની માહિતી મળી છે, જેમાંથી એક નકલી હોવાની શંકા છે. Election Commission આ મામલે તપાસ કરી રહ્યું છે અને તથ્યાત્મક જાણકારી સાથે જવાબ આપવા જણાવ્યું છે.