લુણાવાડા જનરલ હોસ્પિટલનું ડાયાલિસિસ સેન્ટર એક અઠવાડિયાથી બંધ, દર્દીઓને મુશ્કેલી.
Published on: 03rd August, 2025
Mahisagar News: લુણાવાડા જનરલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર એક અઠવાડિયાથી બંધ છે. નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટર બંધ રહેતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. ગરીબ દર્દીઓ ડાયાલિસિસ માટે વડોદરા, આણંદ, અમદાવાદ જવા મજબૂર થયા છે. હોસ્પિટલમાં ઘણા સમયથી ડોક્ટરો પણ નથી.

Published on: August 03, 2025